Categories
art and craft પેઇન્ટિંગ

મારા પ્રિય ચિત્રો

Categories
art and craft પેઇન્ટિંગ

happy mothers day

Hello visitors,

Happy mothers day in advance

માતૃત્વ દિવસે મારા પેઇન્ટીંગ્સ.

“The loveliest masterpiece of the heart of God is the heart of a mother.”

mothersday pencil drawing
pencilsketch
mothersday watercolor painting sunset
watercolor painting
mothersday art in red watercolor
watercolor painting

માતૃત્વ દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ.

થેન્ક યુ

Nanan.

Categories
Uncategorized

First Step

Hello world,

કેનવાસ પર પીંછીનો પહેલો લસરકો, કોરા કાગળ પર પેન મુકવી, શુઝની લેસ બાંધવી, એક બીજ રોપવુ, નવા શહેરમા ફેરવવું – નવા કામનુ પહેલુ કદમ ( first step ) લેવાના વિચારથી જ ઘણા ડરી જાય છે. પણ આ કદમો તમારી લાઇફ બદલી શકે છે. તમારા સપનાઓ તરફનુ પહેલું સ્ટેપ ખુશહાલીની સાથે અનેક નવા રસ્તા તમને આપશે.

આવી શરૂઆત કર્યા પછી એક વિશ્વાસ હોય કે ‘જે બનવાનુ હશે તે બનીને જ રહેશે‘. વિશ્વાસ અને થોડી સમજ સાથેની શરુઆત કરશો તો તમને આગળ વધતા કોઇ રોકી ના શકે.

“Every journey begins with Some Steps.”

“દરેક મુસાફરી શરૂ થાય છે થોડા પગલાંઓથી.”

તમે બધુ મેળવવા સમર્થ છો. પણ, તમારી અંદરનો ડર તમને રોકી લે છે. (બધા શુ વિચારશે? , મને કામ નહીં આવડે તો? , કોઇ હાંસી તો નહી ઉડાડે ને? – આવા અનેક વિચાર આવે) ડર ભગાડવાનો એક રસ્તો છે તમને શેનો ડર છે તે જોઇ લો. પછી તમારા કામ વિષે માહિતી મેળવી તે કામ ને સમજી લો અને થોડું પ્લાનીંગ કર્યા પછી પહેલું સ્ટેપ લેશો તો ડર તમશે રોકી નહી શકે.

એક વાત નક્કી જ છે કે આગળ આવ્યા પછી તમે પાછળ વાળીને નહી જુઓ….

ક્રિએટીવ HER એ અમારુ પહેલુ કદમ છે. બધામા અલગ અલગ ખુબીઓ હોય છુપાયેલ છે જે ક્યારેક જ બહાર આવતી હોય છે. ક્રિએટીવ HER શરૂ કરવા પાછળનો હેતુ અમારી આસપાસની બહેનોની ક્રિએટિવિટી તમારી સાથે શેર કરવાનો છે.

Thank you,

Nanan

Categories
Uncategorized

The Journey Begins

Thanks for joining me!

Good company in a journey makes the way seem shorter. — Izaak Walton

post